માછીમારોને OBM બોટ માટે અપાતી કેરોસીન-પેટ્રોલની સહાયમાં વધારો કરાશે
માછીમારોને કેરોસીન-પેટ્રોલની સહાય માટે વિશેષ ઓનલાઈન સોફ્ટવેર તૈયાર કરાશે, OBM બોટ માટે માછીમારોને પ્રતિ માસ 450 લીટર કેરોસીન-પેટ્રોલની સહાય અપાશે, મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક ગાંધીનગરઃ મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે ગાંધીનગર ખાતે ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ માછીમારી કેન્દ્રો બાબતેના પ્રશ્નો અંગે માછીમાર આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તાલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડ, મત્સ્યોદ્યોગ કમિશનર સંદીપકુમાર […]