1. Home
  2. Tag "Latest News Gujarati"

રાજકોટ જિલ્લામાં મેપિંગ ન થયેલા મતદારોને શોધવાનું કામ શિક્ષકોને સોંપાતા વિરોધ

રાજકોટ, 8 જાન્યુઆરી 2026:  રાજ્યમાં સરકારી શાળાના શિક્ષકોને શિક્ષણ ઉપરાંત અન્ય કામગીરી સોપાતી હોવાથી બાળકોના ભણતર પર અસર પડી રહી છે. સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (સર)ની કામગીરી શિક્ષકોએ પૂર્ણ કરી ત્યાં જ ફરી રાજકોટ જિલ્લાના શિક્ષકોને 2002ની મતદાર યાદીમાં મેપિંગ ન થયેલા મતદારો શોધવાનું કામ સોંપાતા શિક્ષકોમાં કચવાટ જાગ્યો છે. 2002ની મતદારયાદી સાથે જેમના નામ મેચ […]

સોમનાથમાં સ્વાભિમાન પર્વ માટે રાજકોટથી ખાસ ટ્રેનોનો પ્રારંભ, યાત્રિકો થયા રવાના

 રાજકોટ, 8 જાન્યુઆરી 2026:  પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આજથી એટલે કે, તા. 8થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઊજવણી કરવામાં આવી રહી છે. સ્વાભિમાન પર્વની ઊજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિતિ રહેશે. સ્વાભિમાન પર્વની ઊજવણીમાં ભાગ લેવા માટે ભાવિકો સોમનાથ જઈ રહ્યા છે. ત્યારે યાત્રિકોની સુવિધા માટે રાજકોટથી સોમનાથ જવા માટેની સ્પેશિયલ ટ્રેન […]

વડોદરામાં મ્યુનિના ડમ્પરની અડફેટે સાયકલચાલક વૃદ્ધનું મોત

વડોદરા, 8 જાન્યુઆરી 2026:  શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ વડસર બ્રિજ પાસે સર્જાયો હતો, શહેરના વડસરબ્રિજ પાસે વડોદરા મહાનગરપાલિકાના ડમ્પરે સાઇકલ પર જઈ રહેલા એક સાઇકલચાલક વૃદ્ધને અડફેટે લીધા હતા. જેના કારણે વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે રોડ પર લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં. ઘટનાની જાણ […]

અમદાવાદમાં દૂષિત પાણી અને એર ક્વોલિટીના મુદ્દે મ્યુનિ, કમિશનરે અધિકારીઓને ખખડાવ્યાં

અમદાવાદ, 8 જાન્યુઆરી 2026:  શહેરના કેટલાક વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદો વધતા જાય છે. તેમજ પ્રદૂષિત એર ક્વોલિટીને લીધે શ્વાસના દર્દીઓ પણ વધતા જાય છે. ત્યારે આ મુદ્દે મ્યુનિ.કમિશનરે જવાબદાર અધિકારીઓ પાસે જવાબ માગ્યો હતો. અને અધિકારીઓને ખખડાવ્યા હતા. પ્રદૂષિત પાણીના મામલે નક્કર કાર્યવાહીના પગલે માત્ર સ્ટાફને સૂચના આપી છટકી જતા પૂર્વ ઝોનના એડિશનલ અધિકારીને શો- કોઝ […]

સાબરમતી જેલના હાઈ સિક્યુરિટી ઝોનમાં કેદી પાસે મોબાઈલ ફોન મળ્યો

અમદાવાદ, 8 જાન્યુઆરી 2026: Mobile phone found with prisoner in high security zone of Sabarmati Jail શહેરની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ પાસેથી અવાર-નવાર મોબાઈલ ફોન પકડાતા હોય છે. કેદીઓનું સમાયંતરે ચેકિંગ કરવામાં આવતું હોય છે, છતાંયે કેદીઓ મોબાઈલ ફોન ઘૂંસાડવામાં સફળ રહેતા હોય છે. સાબરમતી જેલના પાક કામના કેદી અને કુખ્યાત ગુનેગાર વિશાલ ગોસ્વામી પાસેથી […]

જામનગરના સાંસદ પુનમ માંડમની સંપત્તી 10 વર્ષમાં 17 કરોડથી વધી 147 કરોડે પહોંચી

અમદાવાદ,7 જાન્યુઆરી 2026: Jamnagar MP Poonam Mandam’s assets increase by Rs 130 crore in 10 years એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ના જાહેર કરેલા રિપોર્ટ મુજબ  102 સાંસદોએ વખતો વખત ફાઇલ કરેલા સોગંદનામાનામાં જાહેર કરેલી સંપત્તીનું વિશ્લેષણ કર્યુ છે. 2014 થી 2024 વચ્ચેના રિપીટ થયેલા દેશના કુલ 103 સાંસદોમાંથી 102 સાંસદોની મિલકતમાં થયેલા ફેરફાર અંગે એક […]

અમદાવાદમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારથી હેલ્પલાઈન શરૂ

અમદાવાદ,7 જાન્યુઆરી 2026: Sarathi helpline launched for students of Std. 10 and 12 in Ahmedabad ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી 2026થી લેવાનારી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સારથી હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની ચિંતા અને મૂંઝવણ દૂર કરવા માર્ગદર્શન અપાશે. આ […]

ગાંધીનગરમાં સેક્ટર-17 પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનો શુભારંભ

ગાંધીનગર, 7 જાન્યુઆરી 2026:  Aadhaar Seva Kendra inaugurated at Sector-17 Post Office in Gandhinagar નાગરિકોને તેમના નજીકના વિસ્તારમાં આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રો દ્વારા નાગરિકોને નવા આધાર નોંધણી તેમજ કોઈપણ પ્રકારના સુધારા અથવા વિસંગતતાની સ્થિતિમાં આધાર અપડેટ કરાવવામાં વિશેષ […]

‘વિકસિત ભારત @2047’ ના લક્ષ્યને સિદ્ધ કરવા યુવાશક્તિની ભૂમિકા નિર્ણાયક: રાજ્યપાલ

*વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ–2026 માટે દિલ્હી જઈ રહેલા યુવાઓને શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ ગાંધીનગર, 7 જાન્યુઆરી 2026: Role of youth power crucial to achieve the goal of ‘Developed India @2047’: Governor રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગુજરાત લોક ભવન ખાતે ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ–2026’ માટે ગુજરાત તથા મહારાષ્ટ્રમાંથી પસંદ થયેલા યુવાનો સાથે સંવાદ કર્યો હતો. […]

સુરતમાં ડ્રગ્સ બનાવતી ફેકટરી પકડાઈ, પોલીસે 3 આરોપીની કરી ધરપકડ

સુરત, 7 જાન્યુઆરી 2026: Drug manufacturing factory busted in Surat શહેરના પુણા વિસ્તાર રેસિડન્ટ એરિયામાં ચાલતી MD ડ્રગ્સ બનાવવાની હાઈટેક ફેકટરી પકડાઈ છે.  શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને એક મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને એમડી ડ્રગ્સ બનાવતી ફેકટરીમાંથી 3 શખસોની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code