આધાર સાથે પાનકાર્ડ લીંન્ક કરવાની મુદતમાં વધારો, હવે 30મી સપ્ટેમ્બર સુધીની મુદત
બંને કાર્ડ લિન્ક ન હોય તો વધુ ટીડીએસ-ટીસીએસ કપાઈ જતો હતો, આ નિર્ણયથી અનેક ડિડક્ટર્સ અને ટેક્સપેયર્સને નોટિસથી છૂટકારો મળશે, બે મહિના અંદર પાનકાર્ડ ફરીથી સક્રિય થાય તો પણ વધુ દર લાગુ નહીં થાય. અમદાવાદઃ આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિન્ક કરવું ફરજિયાત છે. છતાં હજુ ઘણાબધા પાનકાર્ડ ધારકોએ આધારકાર્ડ સાથે લિન્ક કર્યું નથી. ત્યારે આવકવેરા વિભાગે […]