પાલિતાણામાં ગિરિરાજ શેત્રુંજી યાત્રાના માર્ગ પર અચાનક સિંહ આવી જતા પ્રવાસીઓ ગભરાયા
યાત્રાના માર્ગ પર અચાનક ડાલામથ્થા સિંહે એન્ટ્રી લેતા શ્રદ્ધાળુઓના શ્વાસ થંભી ગયા બે મહિનામાં બીજી વાર ડુંગર પર સિંહ દેખાયો વન વિભાગે યાત્રાળુઓનાં માર્ગ પર સુરક્ષામાં કર્યો વધારો પાલિતાણાઃ lion on the way to Shetrunji Yatra જૈનોના સુપ્રસિદ્ધ તિર્થધામ પાલિતાણામાં ગિરિરાજ શેત્રુજી પર્વત પર યાત્રાળુઓ પદયાત્રા કરીને શિખર ચડી રહ્યા હતા. ત્યારે અચાનક સિંહ આવી […]


