1. Home
  2. Tag "Lockdown 4.0"

લોકડાઉન 4.0: ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન, નાગરિકોને આ વાતો જાણવી છે જરૂરી

દેશવ્યાપી લૉકડાઉનનો ચોથો તબક્કો 18મે થી 31 મે સુધી ચાલશે આ દરમિયાન રેડ ઝોનમાં આ વખતે કેટલીક છૂટછાટો અપાઇ છે ગૃહ મંત્રાલયે લૉકડાઉન 4.0ને લઇને ગાઇડલાઇન્સ જાહેર કરી દેશમાં કોરોના મહામારીનો ફેલાવો વ્યાપકપણે વધી રહ્યો છે ત્યારે દેશવ્યાપી લૉકડાઉનને વધુ 14 દિવસ સુધી લંબાવવામાં આવ્યું છે. લૉકડાઉનનું ચોથું ચરણ 18મેથી 31મે સુધી ચાલશે. ગૃહ મંત્રાલયે […]