પાવાગઢના મહાકાળી મંદિરની કાયાપલટ, સોનાથી મઢેલા શિખર પર ધ્વજા ચડાવશે PM મોદી
વડોદરા : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.18મીને શનિવારના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન વડોદરાની મુલાકાત લીધા બાદ યાત્રાધામ પાવગઢ ખાતે પહોંચશે. સુપ્રસિદ્ધ પાવાગઢના મહાકાળી માતાજીના મંદિરના કળશ, ધ્વજા દંડ અને ગર્ભગૃહને સુવર્ણ જડિત કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી જૂને પાવાગઢ નિજ મંદિરના સ્વર્ણ […]