ગુજરાત સ્થાપના દિન 1લીમેના રોજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાશે
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. શાલા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ પણ શરૂ થઈ ગયું છે. ત્યારે હવે આગામી તા. 1લીમેના રોજ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવા સરકાર વિચારણા કરી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારે ચાલુ વર્ષમાં છઠ્ઠી જાન્યુઆરીએ કોરોનાની ત્રીજી લહેરની શરુઆત થતા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મોકૂફ રાખવાનો […]