ગુજરાત બોર્ડના ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા શિક્ષણ રાજ્ય મંત્રી પાનશેરીયા
વિદ્યાર્થી જે વિષયમાં નાપાસ થયા છે તે પરીક્ષા આપી પરિણામ સુધારી શકશે કોઈ પણ વિધાર્થીને હતાશ અને ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી નાપાસ વિદ્યાર્થીઓ આજથી ફરીવાર પરીક્ષાની તૈયારીમાં લાગી જવા અપીલ ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ -2025 અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું […]