ગુજરાતમાં વ્યાજખોરો સામે 14 દિવસમાં 500થી વધુ ફરિયાદો, 468 શખસોની ધરપકડ
અમદાવાદઃ ગુજરાતમાં વધતી જતી મોંઘવારીમાં અનેક પરિવારો વ્યાજખોરોના ચક્રમાં ફસાયા છે. વ્યાજખોરોના ત્રાસને કારણે અનેક લોકો આપઘાત કરવા મજબુર બન્યા છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે પગલાં લેવા આદેશ આપતા પોલીસ પણ વ્યાજખોરો સામે સક્રિય બની છે, અને જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા લોકદરબાર યોજીને લોકોએ કોઈપણ જાતનો ડર રાખ્યા વિના […]