નડિયાદ મ્યુનિ.કોર્પોરેશન કચેરીના સત્તાધિશોને ઢંઢોળવા લોકોએ હાથમાં તિરંગા લઈને દેખાવો કર્યો
શહેરના વોર્ડ નંબર 4,5 અને 6માં પ્રાથમિક સુવિધાનો અભાવ, 150થી વધુ લોકોએ બે ડેપ્યુટી કમિશનરનો ઘેરાવ કર્યો, અગાઉ અનેકવાર રજુઆતો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી નડિયાદ: શહેરની નગરપાલિકાને મ્યુનિ.કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ શહેરના પ્રાથમિક પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે લઘુમતી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે બપોરે 150થી વધુ લોકો ત્રિરંગા સાથે મ્યુનિ.કોર્પોરેશનની કચેરીમાં ધસી […]