અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની 26મીએ નગરયાત્રા નીકળશે
અમદાવાદના સ્થાપના દિને માતાજીની નગરયાત્રા નીકળશે નગરયાત્રા સવા 6 કિમી રૂટ્સમાં ફરશે, માતાજી ભાવિકોને દર્શન આપશે નગરયાત્રામાં ટેબલો, હાથી-ઘોડા આકર્ષણ જમાવશે અમદાવાદઃ શહેરમાં જગન્નાથજીની રથયાત્રાની જેમ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીની નગરયાત્રા નિકળશે. અમદાવાદ શહેરના સ્થાપના દિન 26મી ફેબ્રુઆરીએ ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 6.25 કિલોમીટરની નગરયાત્રામાં ટેબલો, હાથી-ઘોડા આકર્ષણ જમાવશે. નગરયાત્રા ભદ્રકાળી મંદિરથી […]