નવસારી કૃષિ યુનિવર્સિટીના 19મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં 667 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત
ગાંધીનગરઃ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 19મો પદવીદાન સમારોહ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમની સાથે ગુજરાત રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના 19 મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને શુભકામના પાઠવી કૃષિ વૈજ્ઞાનિકોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નૂતન સંશોધનો કરી કૃષિ […]