ધોરણ 9થી 12ની નવી પરીક્ષા પદ્ધતિનો અમલ આ વર્ષે નહીં કરવા શિક્ષણ વિભાગે કર્યો નિર્ણય
ગાંધીનગરઃ કોરોનાની મહામારી દરમિયાન વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ અને પરીક્ષાના ગુણભારને લઈને કેટલાક સૂચનાત્મક ફેરફારો કરવામાં આવ્યા હતા આ ફેરફાર આ વખતના શિક્ષણ સત્રમાં રદ કરવામાં આવ્યા છે. એની જગ્યાએ 2019 -20 માં નક્કી કરવામાં આવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર કાર્યવાહી કરવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. બુધવારે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો […]


