સરકારી કચેરીઓમાં આઉટસોર્સથી કામ કરતા કર્મચારીઓને નવા લઘુત્તમ વેતન મુજબ પગાર મળશે
                    ગાંધીનગરઃ  ગુજરાતની સરકારી કચેરીઓમાં કર્મચારીઓની તંગીને લીધે આઉટસોર્સથી અને કોન્ટ્રાક્ટથી કર્મચારીઓની સેવા લેવામાં આવે છે. આઉટસોર્સથી હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરો દ્વારા સરકાર પાસેથી કર્મચારી દીઠ પુરતા નાણા વસુલવામાં આવતા હોય છે. પરંતુ કર્મચારીઓને પુરતા નાણા નહીં આપીને કોન્ટ્રાક્ટરો દ્વારા શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે તાજેતરમાં રાજ્ય સરકારે લઘુતમ વેતન […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

