ગુજરાતને કૂપોષણમુક્ત બનાવવા માટે હવે પોષણ ટ્રેકર એપ્લીકેશનનો ઉપયોગ
ગાંધીનગરઃ દેશમાં પછાત ગણાતા રાજ્યોની તુલનામાં પણ ગુજરાતમાં કૂપોષણનું પ્રમાણ વધુ છે. રાજ્ય સરકાર દ્વારા કૂપોષણને નાથવા પ્રયાસો વધુ સઘન બનાવવામાં આવ્યા છે. જેમાં હવે ડીજીટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી રાજ્યમાં કુપોષણ નો દર ઘટાડવા સરકાર કટિબદ્ધ બની છે આ માટે ગુજરાતની 5 હજારથી વધુ આંગણવાડીઓમાં પોષણ ટ્રેકર એપ્લિકેશન દ્વારા નજર રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ […]