ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં અસંતોષ
                    ભાવનગરઃ ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. ગત ચોમાસા દરમિયાન સારા વરસાદ અને રવિ સીઝનમાં સાનુકૂળ હવામાનને લીધે ડુંગળીના પાકનું બમ્પર ઉત્પાદન થયું છે. પરંતુ ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. હાલ ડુંગળી વેચવા માર્કટિંગ યાર્ડની બહાર પાંચ કિલોમીટર સુધી વાહનોની કતારો જોવા મળી રહી છે.  ભાવનગર […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

