ગાંધીનગર જિલ્લા પંચાયતની સભામાં અધિકારીને દંડના મુદ્દે માહોલ ગરમાશે
                    ગાંધીનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગુરૂવારે મળશે, અધિકારીને એક રૂપિયાનો કરેલો દંડ રેકર્ડ પર ન લેવાતા વિપક્ષનો વિરોધ, સામાન્ય સભામાં સુધારેલા બજેટને મંજુરી અપાશે ગાંધીનગરઃ  જિલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી તા. 3જી ઓક્ટોબરના રોજ યોજાશે. જેમાં અધિકારીને કરાયેલો માત્ર રૂપિયા એકનો દંડનો મુદ્દો રેકર્ડ પર નહીં લેવા મામલે વિપક્ષ દ્વારા વિરોધ સાથે સત્તાપક્ષને ભીંસમાં લેવાની […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

