ગુજરાતમાં સરકારી શાળાઓની જમીન સ્કૂલના નામે કરવા કરાયો આદેશ
ઉનાળુ વેકેશનમાં કામગીરી પૂર્ણ કરવા કરાયો પરિપત્ર ઘણી સ્કૂલો વર્ષો પહેલા દાનમાં મળેલી જમીન પર બંધાયેલી છે ગ્રામ્ય વિસ્તારોમાં ઘણી સરકારી જમીનો પર દબાણો પણ થયેલા છે ગાંધીનગરઃ ગુજરાતમાં ઘણીબધી સરકારી પ્રાથમિક સ્કૂલોની જમીન શાળાના નામે નથી. વર્ષો પહેલા કેટલીક શાળાઓને દાનમાં મળેલી જમીન સરકારી રેકર્ડ મુજબ શાળાના નામે કરવામાં આવી નથી. તેથી સરકારની પ્રાથમિક […]