હીરા, સીરામિક,મશીનરી બાદ હવે પેપર ઉદ્યોગ પણ મંદીમાં સપડાયો
મોરબીમાં સિરામિકના 200 કારખાના બંધ થયા મોરબીમાં 23 પેપર મિલોને ખંભાતી તાળાં લાગ્યા હીરાના અનેક કારખાનાંના શટર્સ પડ્યાં અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા વખતથી અનેક ઉદ્યોગ-ધંધામાં મંદીનો દૌર ચાલી રહ્યા છે. જેમાં સુરતનો હીરા ઉદ્યોગ, રાજકોટનો મશીનરી ઉદ્યોગ, મોરબીનો સિરામીક ઉદ્યોગનો સમાવેશ થાય છે. હવે મોરબીના પેપર ઉદ્યોગમાં પણ મંદીની મોકાણ શરૂ થઈ છે. 23 જેટલી […]