રાજકોટમાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં પંખા ન હોવાથી અસહ્ય ગરમીમાં દર્દીઓ પરેશાન
દર્દીઓને ઘેરથી ટેબલ ફેન લઈને સારવાર કરાવવા જવુ પડે છે હોસ્પિટલમાં રિનોવેશનનું કામ ચાલતું હોવાથી સિલિંગ ફેન ઉતારી લીધાનો બચાવ સરકાર સંચાલિત હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી રાજકોટઃ શહેરમાં સરકાર સંચાલિત પદ્મકૂંવરબા હોસ્પિટલમાં અસહ્ય ગરમીમાં સિલિંગ ફેનની સુવિધા ન હોવાથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. હોસ્પિટલના મેટરનિટી વોર્ડમાં મહિલાઓના વિશાળ વોર્ડમાં માત્ર બે પંખા હોવાથી દાખલ થયેલી […]