ચિલોડા નજીક લકઝરી બસમાં બે શખસો પાસેથી પિસ્તોલ- તમંચો અને 10 કારતૂસ મળ્યા
કાનપુરથી અમદાવાદ આવી રહેલી ખાનગી બસમાં બે શખસો હથિયારો લઈ આવતા હતા, ચંદ્રાલા નાકા પોઇન્ટ પર વાહન ચેકિંગની ઝુંબેશમાં બે શખસો હથિયારો સાથે પકડાયા, પોલીસે બન્ને શખસોની પૂછતાછ હાથ ધરી ગાંધીનગરઃ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યુ છે. ત્યારે ચિલોડા પોલીસે ચંદ્રાલા ગામની સીમ પાસે આવેલી આગમન હોટલની સામે […]


