વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી મેથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવશે
પીએમ મોદીનો અમદાવાદના એરપોર્ટથી 26મીએ રોડ શો યોજાશે ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર આવી રહ્યા હોવાથી મોદીનું ભવ્ય સ્વાગત કરાશે વડાપ્રધાન કચ્છ, વડોદરા, દાહોદ અને જામનગરની મુલાકાત લેશે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 26મીથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.26મીએ વડાપ્રધાન મોદી ખાસ વિમાનમાં 26મીએ અમદાવાદ એરપોર્ટ આવી પહેંચશે. અને અમદાવાદ એરપોર્ટથી વડાપ્રધાનનો રોડ […]