બિપરજોય વાવાઝોડાએ મોંઘવારી વધારી, શાકભાજીના ભાવમાં બમણો વધારો ઝીંકાયો
                    અમદાવાદઃ બિપરજોય વાવાઝોડાએ મોંધવારી પણ વધારી છે. વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે હાલ મોટાભાગના વાડી ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં  લીલા શાકભાજીના ભાવો ડબલ થઈ ગયા છે. ભાવવધતા ગૃહણીઓએ પણ હાલપુરતી  ખરીદી ઓછી કરી છે.  લીલા શાકભાજીના ભાવોમાંપ્રતિ કિલો  રૂ.30 સુધીનો વધારો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાને લીધે […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

