સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં સ્પોર્ટસ સંકુલ સામે વિરોધ, 1000 પરિવારોની રોજગારી છીનવાશે
                    સુરેન્દ્રનગરઃ ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં સ્પોર્ટ સંકૂલ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં સુરેન્દ્રનગર શહેરમાં મેળાના મેદાન તરીકે ઓળખાતા સ્થળે સ્પોર્ટસ સંકૂલ બનાવવાનો નગરપાલિકાના સત્તાધિશોએ નિર્ણય લેતા વિરોધ શરૂ થયો છે.  શહેરની વચ્ચે આવેલા મેળાના મેદાનમાં સંયુકત પાલિકા દ્વારા કરોડોના ખર્ચે સ્પોર્ટ સંકુલ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેની કામગીરી ચાલુ કરવાની હોય નગરપાલિકાએ ત્યા બેસીને રોજી […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

