સરકારે ખેડુતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળી ખોટ ખાઈને વેચવા કાઢતા વિરોધ
8 ફેબ્રુઆરી સુધી સરકારે અંદાજીત 12 લાખ ટન મગફળીની ખરીદી કરી હતી 6782ના ક્વીન્ટલના ભાવે ખરીદેલી મગફળી 5150થી 5400ના ભાવે વેચાણ તેલીબીયા સંગઠનનો કૃષિમંત્રીને લખ્યો પત્ર, ગાંધીનગરઃ રાજ્ય સરકારે ખેડુતો પાસેથી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 6782ના ટેકાના ભાવે ખરીદેલી 12 લાખ ટન મગફળી ખોટ ખાઈને સરકાર પ્રતિ ક્વિન્ટલ 5150થી 5400ના ભાવે વેચી રહી છે. બજાર કરતા […]