ગુજરાતમાં હવે ફાર્માસિસ્ટ વિના દવા વેચનારા મેડિલક સ્ટોર્સ સામે આંકરો દંડ અને સજાની જોગવાઈ
અમદાવાદઃ ગુજરાતમાં ઘણાબધા મેડિકલ સ્ટાર્સમાં ફાર્માસિસ્ટ હોતા જ નથી. અને દવાનું વેચાણ કરવામાં આવતું હોય છે. આ અંગેની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઊઠી રહી હતી. અનેક મેડિકલ સ્ટોર એવા છે, કે જેના માટે ફાર્મસિસ્ટ પોતાનું સર્ટિફિકેટ આપે છે અને જેની સામે મેડિકલ સ્ટોર્સના સંચાલક પાસેથી ભાડું વસૂલતા હોય છે. તમામ મેડિકલ સ્ટોર્સ પર ફાર્માસિસ્ટ ફરજિયાત […]