મેડિકલ કોલેજોમાં રેગિંગ સામે હાઈકોર્ટની આકરી ટકોર, તબીબી વ્યવસાયમાંથી કાઢી મુકવા ટિપ્પણી
રેગિંગ કરનારાઓને માત્ર બે વર્ષ માટે નહીં કાયમી હાકી કાઢવા જાઈએ તબીબોને લોકો ભગવાન માને છે ત્યારે આવુ વર્તન ચલાવી લેવું ન જોઈએ હાઈકોર્ટે આંકરૂ વલણ લેતા અરજદારે રિય પાછી ખેંચી અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ કોલેજોમાં રેગિંગના બનાવો બનતા હોય છે. જોકે સૌથી વધુ મેડિકલ કોલેજમાં રેગ્ગના બનાવો બનતા હોય છે. ત્યારે મેડિકલના એક વિદ્યાર્થીને રેગિંગના […]


