ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય બની, હજુ પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી
અમદાવાદઃ રાજ્યભરમાં ઘટાટોપ વાદળો ગોરંભાયા છે. અને વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં અત્યારસુધી સીઝનનો 59 ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 31 જિલ્લાના 183 જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે શનિવારે 47 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પંચમહાલના ગોધરા, શેહરા, અને સંતરામપુરમાં ધોઢથી બે ઈંચ જેટલો વરસાદ […]


