ગુજરાતમાં વરસાદે લીધો વિરામ, સીઝનનો 125 ટકાથી વધુ વરસાદ પડ્યો
હવામાન વિભાગ કહે છે, અઠવાડિયું વરસાદ નહીં પડે, આજે બુધવારે બપોર સુધીમાં 3 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા, અંબાલાલ પટેલ કહે છે, 22મી સપ્ટેમ્બર બાદ વરસાદનો એક રાઉન્ડની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં મેધરાજાએ હવે વિરામ લીધો છે. આજે બુધવારે બપોર સુધીમાં માત્ર ત્રણ તાલુકામાં વરસાદના સામ્નય ઝાપટાં પડ્યા હતા જેમાં નવસારીના જલાલપોર, વલસાડના ઉંમરગામ અને નવસારી શહેરનો […]