1. Home
  2. Tag "rajkot"

રાજકોટમાં મોદક સ્પર્ધા, 69 વર્ષના વડિલ 19 લાડવા આરોગી ગયા

રાજકોટઃ શહેરમાં રેસકોર્સ પર ભાજપ દ્વારા સિદ્ધિ વિનાયક ધામ ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે. સિદ્ધિ વિનાયક ધામ દ્વારા લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં 35 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં 69 વર્ષના વડિલ 19 લાડવા ખાઈને પ્રથમ વિજેતા બન્યા હતા. આ ઉપરાંત બહેનોની સ્પર્ધામાં 43 વર્ષીય મહિલા 10 […]

રાજકોટમાં ગણેશ વિસર્જન માટે 8 સ્થળોએ કરાઈ વ્યવસ્થા

તમામ સ્થળોએ પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે, વિસર્જન સ્થળોએ ક્રેન, રેસ્ક્યુ બોટ, તરવૈયાઓ હાજર રહેશે, અન્ય સ્થળોએ વિસર્જન ન કરવા અપીલ રાજકોટઃ ગુજરાતભરમાં ગણપતિ મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઊજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ ઠેર-ઠેર દુંદાળા દેવનું સ્થાપન કરવામાં આવ્યું છે. આગામી 17 સપ્ટેમ્બરનાં રોજ શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે. રાજકોટ શહેરમાં 8 સ્થળે વિસર્જનની વ્યવસ્થા […]

રાજકોટમાં RTO ટેસ્ટ ટ્રેક વારંવાર બંધ પડતા અરજદારો પરેશાન

રાજકોટમાં આરટીઓ ટ્રેક ચાલુ વર્ષે એક મહિનો બંધ રહ્યો, ડ્રાઈવિંગ ટેસ્ટ લેવા માટેના કેમેરામાં વારંવાર સર્જાતી ક્ષતિ, અરજદારોનું વધતું જતું વેઈટિંગ લિસ્ટ રાજકોટઃ ગુજરાતભરની આરટી કચેરીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટેના ટ્રેક વારંવાર ક્ષતિ સર્જાતી હોવાની ફરિયાદો ઊઠી રહી છે. સર્વરમાં સર્જાતા વારંવાર ક્ષતિ તેમજ ટ્રેક પરના વર્ષો જુના કેમેરા કામ કરતા ન હોવાથી પાકા લાયસન્સના કામ […]

રાજકોટના GMSCLના વેરહાઉસમાં લાખો રૂપિયાની દવાનો જથ્થો પલળી ગયો

GMSCL દ્વારા ત્રણ જિલ્લાઓની આરોગ્ય સંસ્થાઓને દવાઓ સપ્લાય કરવામાં આવે છે હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓને દવાઓ મળતા નથી, બીજીબાજુ વેડફાટ સરકાર કહે છે જવાબદારો સામે પગલાં લેવાશે રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓને ગરીબ દર્દીઓ માટે મફતમાં દવાઓ, ઈન્જેક્શનો આપવામાં આવે છે. અને ગુજરાત મેડીકલ સર્વીસીસ કોર્પોરેશન લિમીટેડ (GMSCL) દ્વારા સરકારી હોસ્પિટલો અને […]

રાજકોટમાં ભાજપના સભ્ય નોંધણીની જવાબદારી મૂળ કોંગેસી 3 નેતાઓને માથે

શહેરમાં ભાજપની સભ્ય નોંધણી અભિયાનમાં 6 નેતાઓમાંથી 3 મુળ કોંગ્રેસના, પાટલી બદલુંઓને જવાબદારી સોંપાતા ભાજપના કાર્યકર્તાઓમાં જાગ્યો કચવાટ, રાજકોટઃ ગુજરાતમાં વરસાદી આફત ટાણે લોકો મદદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે ભાજપ સભ્ય નોંધણી અભિયાન હાથ ધર્યું છે. રાજ્યભરના નેતાઓને ભાજપના સભ્ય નોંધણીનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં ભાજપના સભ્ય નોંધણી માટેના નિરીક્ષણની 6 નેતાઓને […]

રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી એઈમ્સમાં પાણી લીકેજ, સીલિંગનો ભાગ તૂટી પડ્યો

એઈમ્સમાં ભરાયેલા પાણીને બહાર કાઢવા સ્ટાફએ જહેમત ઉઠાવી, નવા બનાવેલા બિલ્ડિંગમાં પાણી ટપકવા લાગતા ડોલો મુકવી પડી, રાજકોટઃ સૌરાષ્ટ્રભરના લોકોને શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તે માટે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ ( એઈમ્સ)નું કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. એઈમ્સનું લોકાર્પણ થયા બાદ લોકોને ઘણી આશા બંધાઈ હતી. જોકે લોકાર્પણ કર્યાના પ્રથમ […]

રાજકોટમાં આજે બપોર સુધીમાં વધુ 7 ઈંચ વરસાદ પડ્યો, મેઘાના રૌદ્ર સ્વરુપે લોકોને ધ્રુજાવ્યા

આજી ડેમ ઓવરફ્લો થયો, રાજકોટના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, બે અન્ડરબ્રિજ બંધ કરાયા રાજકોટઃ રાજકોટમાં સતત ત્રણ દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે.શનિવારે મોડી રાત્રીના 3 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ આજે મંગળવારના બપોર સુધી અનરાધાર વરસી જતા શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા હતા. શહેરનો આજી ડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થયો છે. […]

રાજકોટમાં વરસાદે લોકમેળાની રંગત બગાડી, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

રવિવારે 7 ઈંચ વરસાદ પડ્યા બાદ ગત રાતથી આજે બપોર સુધીમાં વધુ 2 ઈંચ વરસાદ પડ્યો, રાજકોટ જિલ્લાના 27 જળાશયોમાં નવા નીરની આવક, લોકમેળાના ગ્રાઉન્ડ પર પાણી ભરાયા રાજકોટઃ શહેરમાં રવિવારે 7 ઈંચ વરસાદ પડ્યા બાદ આજે પણ બપોર સુધીમાં દોઢથી બે ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો મુશ્કેલીમાં […]

રાજકોટમાં કરોડો રૂપિયા ખર્યા બાદ વગર વરસાદે રોડ પર ઠેર ઠેર પડ્યા ખાડાં

રાજકોટમાં બે વર્ષમાં રોડ-રસ્તાઓ માટે 200 કરોડ ફાળવાયા હતા, સાતમ-આઠમ બાદ રોડને મરામત કરવાની મ્યુનિએ આપી ખાતરી, ગૌરવ પથની હાલત પણ બિસ્માર બની રાજકોટઃ ગુજરાતમાં નવા નક્કોર ઓવરબ્રિજ તેમજ નવા બનાવેલા રોડ-રસ્તાઓ તૂટી જવાના બનાવો વધી રહ્યા છે. જ્યારે રાજકોટ શહેરમાં પણ સામાન્ય વરસાદ બાદ રોડ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. શહેરમાં છેલ્લા […]

રાજકોટ શહેર અને જિલ્લામાં ડોર ટુ ડોર મતદાર સુધારણા કાર્યક્રમનો પ્રારંભ

મતદાર યાદીમાં હક્ક દાવા, વાંધા અરજીઓનો નિકાલ કરાશે મતદાર યાદીનો ડેટાબેઝ અદ્યત્તન કરાશે 6 છઠ્ઠી જાન્યુઆરીએ આખરી યાદી પ્રસિદ્ધ કરાશે રાજકોટઃ ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 2236 બીએલઓ દ્વારા ડોર ટુ ડોર કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ દરમિયાન બીએલઓ દ્વારા હાઉસ ટુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code