ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ આજથી રજિસ્ટ્રેશન કરાવી શકશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક સત્ર શરૂના મહિનાઓ બાદ પણ હજુ કોમર્સમાં ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. કોમર્સમાં ઘણી બેઠકો ખાલી છે. પરંતુ વિદ્યાર્થીઓ મનપસંદ કોલેજમાં પ્રવેશ માટે મથામણ કરી રહ્યા છે. મેરીટ ન હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ ટોપની ગણાતી કોલેજોમાં પ્રવેશ માટે ટ્રાય કરી રહ્યા છે. કૉમર્સમાં એડમિશનમાં ત્રણ રાઉન્ડના અંતે હજારો વિદ્યાર્થીઓ […]