ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલાતા, અઢી લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બની ગાંડીતૂર
તાપીના જળસ્તર વધતા સુરતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, તંત્ર દ્વારા લોકોને સ્થળાંતરિત કરાયા, અસરગ્રસ્ત પરિવારોને શાળાઓમાં આશરો અપાયો સુરતઃ તાપી નદી પરના ઉકાઈ ડેમમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પાણીની આવક વધી રહી છે. મહારાષ્ટ્રના હથનુર અને પ્રકાશા ડેમમાંથી પાણી છોડાતા અને તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ઉકાઈ ડેમ છલકાતા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા […]


