પંજાબના પૂર પીડિતોને મદદ માટે ગુજરાતથી રાહત સામગ્રી ટ્રેનને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
ગુજરાત સરકાર દ્વારા પંજાબના પૂરગ્રસ્તોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલાઈ, CMએ ગાંધીનગરથી રાહત સામગ્રી ભરેલી ટ્રેનને પંજાબ જવા માટે લીલીઝંડી આપી, રાહત સામગ્રીમાં ખાદ્ય સામગ્રીના પેકેટ્સ, કપડાં, દવાઓ સહિત વસ્તુઓનો સમાવેશ ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે પંજાબના પૂર પીડિત લોકોની પડખે ઊભા રહિને મુશ્કેલીના સમયે જરૂરત મંદોની મદદ માટે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને આગળ […]