ગુજરાતના રેવન્યુ કર્મચારીઓ માસ સીએલ પર જતા કામગીરી ઠપ
રેવન્યુ કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિક હડતાળ પાડી મંગળવારે પરશુરામ જ્યંતિની રજા બાદ આજે રેવન્યુ કર્મીઓ માસ સીએલ પર ગયા, દસ્તાવેજ સહિતની કામગીરી ખોરવાતા લોકોને પડી હાલાકી ગાંધીનગર: ગુજરાત સરકારના મહેસુલ વિભાગના કર્મચારીઓએ આજે એક દિવસ માટે સામૂહિક માસ સી.એલ. લઈને કામકાજથી અળગા રહ્યા હતા. મહેસલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આખરે કર્મચારીઓએ […]