સાગબારાના કોલવણ ગામે 9 વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી
શ્રમિક પરિવાર શેરડીના વાઢમાં ઘાસ કાપવા ગયું હતું માતાની નજર સામે જ દીપડો બાળકીને ઉઠાવી ગયો બાળકી બેભાન અવસ્થામાં મળી હોસ્પિટલ લઈ જવાતા મોત નિપજ્યુ રાજપીપળાઃ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોલવાણ ગામની સીમામાં ગઈકાલે સાંજના સમયે એક શ્રમિક દંપત્તી શેરડીના વાઢમાં ઘાસ કાપવાનું કામ કરી રહ્યા હતા. અને તેમના બે બાળકો ખેતરમાં રમતા હતા. ત્યારે […]