વડોદરાના સમા વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા
મહિલાઓએ મ્યુનિ.સામે વિરોધ કરતા પોલીસ સાથે ઝપાઝપી સ્થાનિક રહિશોએ મ્યુનિને અનેકવાર રજુઆત કરી છતાંયે પ્રશ્ન ન ઉકેલાયો પોલીસે મહિલાઓની અટકાયત કરતા મામલો ગરમાયો વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. પાણી પુરતા પ્રેસરથી આવતું નથી. અને ઘણા દિવસથી આ સમસ્યા હોવાથી સ્થાનિક લોકોએ મ્યુનિ.કોર્પોરેશનમાં રજુઆત પણ કરી હતી. પણ કોઈ […]