1. Home
  2. Tag "Samachar Samachar"

હાઈવે પર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા સામે રાજકોટ RTOની ડ્રાઈવ, 8 લાખનો દંડ કરાયો

રાજકોટ, 19 માર્ચ 2026: RTO drives against those violating traffic rules on highway ગુજરાતમાં હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. મોટાભાગના અકસ્માતો ઓવરસ્પિડિંગ, ઓવરટેક અને નિયત લેનમાં વાહનો ન ચલાવવાથી થઈ રહ્યા છે. ત્યારે અકસ્માતના બનાવો ન બને તે માટે ગુજરાતના વાહન વ્યવહાર કમિશનર દ્વારા રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં કડક ચેકિંગ કરવાનો આદેશ અપાયો […]

ગંભીરા બ્રિજ પર લિંક સ્પાન લગાવવાની કામગીરી પૂર્ણ થતાં લાઈટ વાહનો માટે શરૂ કરાશે

વડોદરા, 19 માર્ચ 2026: Once the work of installing the link span on Gambhira Bridge is completed આણંદ અને વડોદરાને જોડતા હાઈવે પર મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજનો એક ભાગ 7 મહિના પહેલા તૂટયા બાદ વાહન-વ્યવહાર માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ થતાં સૌરાષ્ટ્ર તરફથી આવતા અને જતા વાહનોને ભારે મુશ્કેલી પડતી […]

વડોદરામાં પૂરઝડપે કાર દોડાવી 5 વાહનોને અડફેટે લેતા કારચાલકની ધરપકડ

વડોદરા, 19 માર્ચ 2026: Speeding car driver arrested for hitting 5 vehicles  શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં પૂરફાટ ઝડપે કાર દોડાવીને કારચાલકે 5 વાહનોને અડફેટે લીધા હતા.  શહેરના એમજી રોડ પર એક કાર ચાલકે આતંક મચાવ્યો હતો. આરોપી ધ્રુવ પટેલે પોતાની કાર બેફામ રીતે […]

સુરતમાં લિવ-ઈનમાં રહેતી મહિલાએ 2 વર્ષની માસુમ દીકરીને ઢોર માર મારતા મોત

સુરત, 19 માર્ચ 2026: Woman beats 2-year-old daughter to death  શહેરના વરાછા વિસ્તારમાં વર્ષા સોસાયટી વિભાગ-1માં રહેતા સંદીપ નામના યુવક સાથે લીવ-ઈનમાં રહેતી મહિલાએ તેની બે વર્ષની બાળકીને વેલણ અને સાવરણીથી મુંઢમાર મારતા બ્રેન હેમરેજ થવાને કારણે બાળકીનું મોત નિપજ્યું છે. બે વર્ષની માસુમ બાળકી સતત તોફાન કરતી અને જમવા બાબતે હેરાન કરતી હોવાથી બાળકીને […]

ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા જીરૂ સહિત પાકને નુકસાન

અમદાવાદ, 19 માર્ચ 2026: Rain with thunderstorm in some areas રાજ્યના હવામાન વિભાગે માવઠુ અને વાવાઝોડાની આગાહી કર્યા બાદ ગત મધરાતથી કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આજે  વહેલી સવારથી જ અમદાવાદ સહિતના શહેરમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, હિંમતનગર, તેમજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ […]

અમદાવાદમાં 2 કરોડની ફેક નોટો સાથે કાર પકડાઈ, આશ્રમના સંચાલક સહિત 6ની ધરપકડ

અમદાવાદ, 19 માર્ચ 2026:  Car caught with fake notes worth Rs 2 crore સુરતથી બે કરોડની નકલી નોટો સાથે અમદાવાદના અમરાઈવાડીમાં આવેલી કારને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધી હતી. ક્રાઈમ બ્રાન્ચે સત્યમ યોગ ફાઉન્ડેશનના સંચાલક પ્રદીપ ગુરૂજી સહિત 6 આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલી નકલી નોટો 500 રૂપિયાના દરની છે. અમદાવાદમાં નકલી નોટો કોને આપવાની હતી.તે […]

વાવ-થરાદમાં ચૌધરી સમાજના મહાસંમેલન બાદ ઉન ગામમાં ટોળાંએ કરી તોડફોડ

થરાદ, 18 માર્ચ 2026: A mob vandalized Un village after the Chaudhary Samaj’s general meeting ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે એકબીજા સમાજના દીકરા-દીકરીઓના પ્રેમ લગ્ન મામલે વિવાદ સર્જાયો છે. અગાઉ પાટણના રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્નના વિવાદ સર્જાયો હતો. અને સમાજના આગેવાનોની સમજાવટ બાદ કિંજલને પરત લાવવામાં […]

અમદાવાદના કાળુપુર રેવડી બજારમાં ભીષણ આગ લાગતા 30 દૂકાનો બળીને ખાક

અમદાવાદ.18 માર્ચ 2026: 30 shops gutted in massive fire at Ahmedabad’s Rewadi Bazaar  શહેરના કાળુપુર વિસ્તારમાં પાંચકુવા રેવડી બજાર માર્કેટ- સિંધી માર્કેટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફડાતફડી મચી ગઈ હતી. આગના જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. આગમાં 30થી વધુ દુકાનો બળીને ખાક થઈ હતી. ફાયર બ્રિગેડે કલાકોની જહેમત બાદ આગને […]

તલાળાના ગુંદરણ ગામે નકલી દૂધ બનાવતી ફેકટરી પકડાઈ, આરોપીની અટકાયત

તલાળા, 18 માર્ચ 2026: Fake milk factory busted ગીર સોમનાથ જિલ્લાના તલાળા તાલુકાના ગુંદરણ ગામ નજીક નેસ વિસ્તારમાં નકલી દૂધ બનાવવાની ફેકટરી પકડાઈ છે. પોલીસે દરોડો પાડીને નકલી દૂધ બનાવવા માટે વાપરવામાં આવતું પામ ઓઇલ, માલ્ટોડેક્સટ્રિન (સ્ટાર્ચ પાઉડર) અને યુરિયા જેવા જોખમી કેમિકલ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે નકલી દૂધ બનાવનારા રવિ કાળાભાઇ કારમટા નામના […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી 23મી માર્ચે ગુજરાત આવશે

અમદાવાદ, 18 માર્ચ 2026: Rahul Gandhi to visit Gujarat on March 23  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ગણતરીના દિવસોમાં જોહેરાત થવાની શક્યતા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીલક્ષી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે  આગામી 23મી માર્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી મધ્ય ગુજરાતમાં વડોદરામાં પ્રદેશના નેતાઓ સાથે ચર્ચા કરીને રાજ્યની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code