1. Home
  2. Tag "Saurashtra Uni"

સૌરાષ્ટ્ર યુનિમાં 24 હજાર ડિગ્રીઓ ખોટા સરનામાંને લીધે પરત ફર્યા બાદ કોઈ લેવા આવ્યું નથી

રાજકોટઃ વિદ્યાર્થીઓ સ્નાતક કે અનુસ્નાતક થયા બાદ ડિગ્રી. સર્ટી. લેવા માટે પદવીદાન માટેનું જરૂરી ફી સાથે ફોર્મ ભરતા હોય છે. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ ફોર્મમાં પુરૂ સરનામું લખતા જ નથી અથવા ખોટૂં સરનામું લખે છે. બીજીબાજુ પદવિદાન સમારોહમાં હાજર રહ્યા ન હોય તેના વિદ્યાર્થીઓને એડી.રજિસ્ટરથી તેને આપેલા સરનામે ડિગ્રી સર્ટી મોકલવામાં આવે છે. પરંતુ સરનામું અધુરૂ […]

સૌરાષ્ટ્ર યુનિ.ના કર્મચારીઓના પ્રમોશન માટે પણ સરકારની મંજુરી મંગાતા વિરોધ

રાજકોટઃ  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કર્મચારી તરીકે ફરજ બજાવી રહેલા 120 જેટલા બિન શૈક્ષણિક કર્મચારીઓના પ્રમોશન સંભવત: અટકી પડે તેવી સ્થિતિ સર્જાતા  કર્મચારીઓએ એકઠા થઈને કુલપતિને ઉગ્ર રજૂઆતો કરી હતી. આ મામલે બિન શૈક્ષણિક કર્મચારી સંગઠનની કારોબારીની બેઠકમાં પણ ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની યુનિવર્સિટીઓમાં નાણાકિય અનિયમિતતા અને ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ […]

સૌરાષ્ટ્ર યુનિના ડે. રજિસ્ટ્રારને વર્ષો પહેલાના કથિત ગેરરીતિના મામલે નોટિસ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી વિવાદોનું ઘર બની ગઈ છે. રોજબરોજ કોઈને કોઈ વિવાદ ઊભો થાય છે. ત્યારે યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર જી.કે. જોષી સામે સેન્ટ્રલ યુનિવર્સિટી, ગાંધીનગરથી તપાસના આદેશ આવ્યા છે. સેન્ટ્રલ યુનિવર્સિટીમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પત્ર ઈ-મેલ કરાયો છે જેમાં જણાવાયું છે કે, જી.કે. જોષી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર હતા તે સમય દરમિયાન યુનિવર્સિટીમાં કરાયેલી […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડમાં સિન્ડિકેટે રજિસ્ટ્રારને આપી ક્લીનચીટ, કોન્ટ્રાક્ટરને દોષિત ગણાવાયા

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે આજે મળેલી સિન્ડીકેટની બેઠકમાં બહુચર્ચિત માટી કૌભાંડમાં તપાસ સમિતિ તરફથી રજિસ્ટ્રાર જતીન સોનીને ક્લીન ચીટ આપવામાં આવી છે અને દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર અને એક કર્મચારી પર ઢોળવામાં આવ્યો છે. હાલ તપાસ સમિતિએ સિન્ડિકેટની બેઠકમાં રિપોર્ટ સુપ્રત કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની સિન્ડીકેટની બેઠકનો જે એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે તેમાં સરદારનગરમાં આવેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code