સ્કૂલ પ્રવાસની બસને લીંબડી પાસે સર્જાયો અકસ્માત, 9 વિદ્યાર્થીઓ સહિત 11ને ઈજા
સ્કૂલ પ્રવાસીની બસ અને ડમ્પર વચ્ચે સર્જાયો અકસ્માત લીંબડીથી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારકા પ્રવાસે જઈ રહ્યા હતા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા સુરેન્દ્રનગરઃ અમદાવાદ – રાજકોટ હાઈવે પર અકસ્માતોનુ પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ લીંબડી નજીક હાઈવે પર બન્યો હતો. લીંબડીથી દ્વારકા જઈ રહેલી પ્રાથમિક શાળાના પ્રવાસની ટ્રાવેલ્સ બસ ડમ્પર સાથે અથડાઈ હતી. આ […]