માધ્યમિક અને ઉ. માધ્યમિક શાળાના શિક્ષકો, કર્મચારીઓના પ્રશ્નો અંગે સરકારનું ઓરમાયું વલણ
અમદાવાદઃ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોથી લઈને વહિવટી વર્ગની અનેક જગ્યાઓ ખાલી હોવા છતાં ભરાતી નથી. આ ઉપરાંત શિક્ષણ સેવા વર્ગ-3ના કર્માચારીઓના અનેક વણઉકલ્યા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી. આથી ગુજરાત રાજ્ય શિક્ષણ સેવા વર્ગ 3ના સરકારી કર્મચારી મંડળ ગાંધીનગર દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોના વિવિધ પ્રશ્નો બાબતે સરકાર દ્વારા યોગ્ય […]