રાષ્ટ્રપતિ કોવિંદની તમિલનાડુની મુલાકાત દરમિયાન પાંચ સ્તરની સુરક્ષા રહેશે, કમાન્ડો સહિત હજારો પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત
રાષ્ટ્રપતિ કોવિંદ તમિલનાડુની લેશે મુલાકાત મુલાકાત દરમિયાન પાંચ સ્તરની રહેશે સુરક્ષા કમાન્ડો સહિત પોલીસ કર્મચારીઓ રહેશે તૈનાત ચેન્નાઈ:તમિલનાડુ વિધાનસભાના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા માટે સોમવારે ચેન્નઈ આવી રહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સુરક્ષા માટે કમાન્ડો સહિત પાંચ હજાર પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે,રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન પાંચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.ફોર્ટ સેન્ટ જ્યોર્જ […]


