વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવા ભાજપના સંમેલનને સંબોધવા ફરીવાર 11 સપ્ટેમ્બરે ગુજરાત આવશે,
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાતો વધી રહી છે. તાજેતરમાં વડાપ્રધાન મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા હતા. કચ્છ અને અમદાવાદમાં વિકાસકાર્યોના લોકાર્પણો અને જનસભાઓને સંબોધી હતી. હવે સપ્ટેમ્બર મહિનામાં પણ વડાપ્રધાનની ગુજરાત મુલાકાતનો તખતો ગોઠવાઈ રહ્યો છે. આગામી 11મી સપ્ટેમ્બરના રોજ ભાજપના યુવા […]