અમદાવાદઃ શેલામાં બહુમાળી ઈમારતમાં લાગી ભીષણ આગ
અમદાવાદ, 26 માર્ચ 2026: અમદાવાદના શેલા વિસ્તારમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. આજે ગુરુવારના રોજ સવારે અમદાવાદના શેલા વિસ્તારમાં ક્લબ ઓ સેવન રોડ ઉપરા આવેલી સ્કાયસિટી રિવેરા ઈલાઈટ નામની બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતાં જ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે અમદાવાદના […]


