આજે શ્રાવણી અમાસ, સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં
ભાવનગર નજીક કોળિયાકના દરિયા કિનારે બે દિવસીય લોકમેળાનું સમાપન, ભાવિકોએ નિષ્કલંક મહાદેવજીના દર્શન કરી સમુદ્રમાં સ્નાન કર્યું, પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો ભાવનગરઃ સૌરાષ્ટ્રભરમાં આજે શ્રાવણી અમાસના દિવસે વિવિધ સ્થળોએ લોકમેળાઓ યોજાયા હતા. જેમાં ભાવનગર શહેરના સીમાડે આવેલા કોળીયાક ગામે સમુદ્રમાં બિરાજમાન પાંડવ કાલિન ઐતિહાસિક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં છેલ્લા બે દિવસથી ચાલતા લોકભાતીગળ મેળાનું આજે સાંજે […]