ગુજરાતના 19 શહેરોમાં કાલે બુધવારે વાગશે યુદ્ધનું સાયરન
ઈમરજન્સી સ્થિતિ નહીં પણ મોકડ્રીલ માટે દેશભરમાં અપાયો આદેશ અચાનક કોઈ ભારે અને ડરામણો અવાજ સંભળાય તો ડરશો નહીં મોકડ્રીલના આયોજન અંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી અમદાવાદઃ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે સરહદ પર તણાવની સ્થિતિ પેદા થઈ છે. એવામાં ભારત સરકારે આવતીકાલે તા. 7 મેને બુધવારે […]