ગુજરાત પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવમાં ફરાર 45 આરોપીને મહિનામાં ઝડપી લેવાયાં
અમદાવાદઃ રાજ્યમાં ગુનાઓનું પ્રમાણ વધતું જતું હોવાથી તેમજ ગંભીર ગુનાઓના આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી આવા આરોપીને પકડવા માટે ડીજીએ સુચના આપતા પોલીસ દ્વારા સ્પેશ્યલ ડ્રાઇવ યોજાઈ હતી. જેમાં 28 દિવસમાં ગંભીર ગુનામાં ફરાર 45 આરોપીને ઝડપી લેવાયા હતા. તેમજ ગુનેગારો ઉપર લગામ લાવવા, ગેરકાયદેસર અગ્નિશસ્ત્રો અને દારૂગોળોના ઉત્પાદન, સંગ્રહ, હેરાફેરી, વેચાણ અને ઉપયોગ ઉપર […]