અમદાવાદના એરપોર્ટથી વડોદરા જવા માટે STની AC વોલ્વો બસ સેવાનો પ્રારંભ
અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસી ટ્રાફિકમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવાસીઓ પણ વિદેશ જવા માટે અમદાવાદ એરપોર્ટ પરથી જ જતા હોય છે. અને વિદેશથી ગુજરાત આવતા પ્રવાસીઓ પણ અમદાવાદ લેન્ડ થતાં હોય છે. ખાસ કરીને વડોદરા જતા પ્રવાસીઓ માટે એસટી વિભાગે અમદાવાદ એરપોર્ટથી એસી […]