ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
કસ્ટોડિયલ ડેથના કેસમાં સંજીવ ભટ્ટ આજીવન સજા કેદની ભાગવી રહ્યા છે સજા અને આજીવન કેદ સામેની અપીલ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે કહ્યું કે, ‘આ કેસમાં જામીન માટેની અરજીમાં કોઈ ‘દમ‘ નથી. અમદાવાદ: રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટ કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ કેસમાં જામીન માટે […]