સુરત મ્યુનિ.કોર્પોરેશનને એક જ દિવસમાં વેરાની 41.75 કરોડની આવક થઈ
વર્ષ 2024-25માં વ્યવસાય વેરામાં 167 કરોડ અને વાહન વેરામાં 33 કરોડની આવક સૌથી વધુ વરાછા ઝોન બી અને સૌથી ઓછું સેન્ટ્રલ ઝોનમાં વેરા વસૂલાત થઈ જાહેર રજાઓમાં પણ વેરા વસુલાત ઝંબેશ કરાતા સફળતા મળી સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાત માટે ઝૂબેંશ ચલાવવામાં આવી હતી. અને બાકીદારો માટે વ્યાજ માફીની યોજના પણ અમલમાં મુકી હતી. […]