જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં મહિલા સાથે આવેલો કિશોર રૂપિયા 3.13 લાખના દાગીના ઉઠાવી ગયો
અમદાવાદ, 28 ડિસેમ્બર 2025: teenager steals jewellery worth Rs 3.13 lakh શહેરના આનંદનગર વિસ્તારમાં એક જ્વેલરી શો-રૂમમાં ગ્રાહક બનીને આવેલી ટોળકીએ સોનાના દાગીના બતાવવાનું કહીને સેલ્સમેનનું ધ્યાન ભટકાવી, તેમની સાથે આવેલા 12 વર્ષના બાળકે સોનાના દાગીનાની ચોરી કરી હતી. આશરે 3.13 લાખ રૂપિયાના દાગીનાની આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેના આધારે […]


